ભાવનગર: પરીક્ષામાં સામૂહિક ચોરી થઈ, 4 જવાબદારને સસ્પેન્ડ કરાયા

October 18, 2019 TV9 WebDesk8 0

ભાવનગરની બાપાડા પ્રાથમીક શાળામાં પરીક્ષામાં ખુલ્લેઆમ ચોરીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાના નિરીક્ષક જ વિદ્યાર્થીઓને ચોરી કરાવી રહ્યાં છે . ધોરણ 6 અને 8માં સામાજીક […]

Diwali 2019: જાણો શા માટે દિવાળીનો તહેવાર ઉજવવામાં આવે છે?

October 18, 2019 TV9 WebDesk8 0

ભારતને તહેવારોનો દેશ માનવામાં આવે છે. દિવાળીનો તહેવાર આવે તો ચારેબાજુ રોશની ફેલાઈ જાય છે. દશેરાના 20 દિવસ બાદ દિવાળીનો તહેવાર મનાવવામાં આવે છે. આપણે […]

દેશની આ મોટી કંપની પર આતંકી હુમલાની દહેશત, વાંચો ખબર

October 18, 2019 TV9 WebDesk8 0

દેશની પ્રતિષ્ઠિત સ્ટીલ ટાટા સ્ટીલ કંપનીના પ્લાન્ટ પર આતંકી હુમલાની આશંકા છે. આ એલર્ટ બાદ ટાટા પ્લાન્ટમાં સુરક્ષા વધારી દેવાઈ છે. દેશની વિવિધ ઈન્ટેલિજન્સ એજન્સી […]

મોબાઈલ નેટવર્કની સમસ્યાથી પરેશાન છો તો ઉપયોગી થશે આ નવો નિયમ

October 18, 2019 TV9 WebDesk8 0

મોબાઈલ ફોનના ગ્રાહકોને એમએનપીની સુવિધા આપવામાં આવે છે. જેના દ્વારા ગ્રાહકો પોતાના ઓપરેટરને બદલી શકે છે. ઘણાં વિસ્તારોમાં નેટવર્કને લઈને સમસ્યાઓ આવતી હોય છે અથવા […]

જાણો કેમ SBI જનરલ ઈન્સ્યોરન્સ કંપનીને રાજ્યના કૃષિ વિભાગે બ્લેકલિસ્ટ કરી?

October 17, 2019 TV9 WebDesk8 0

કૃષિ પાક વિમાની ચૂકવણીમાં વિલંબ કરનારી કે ચૂકવણું ના કરનારી કંપનીની સામે ગુજરાત સરકાર આકરા પાણીએ છે. રાજ્યના કૃષિ વિભાગે એક લિસ્ટ તૈયાર કર્યું છે. […]

એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત, 3 લોકોની હાલત ગંભીર જ્યારે 15 ઈજાગ્રસ્ત

October 17, 2019 TV9 WebDesk8 0

ઠાસરાના બાધરપુરા પાસે એસટી બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો છે.  બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 15થી વધુ લોકો ઘવાયા […]

ચંદ્રયાન-2: નાસાએ તસવીરો દ્વારા વિક્રમ લેન્ડરની શોધખોળ આદરી, જાણશે સાચું કારણ!

October 17, 2019 TV9 WebDesk8 0

ભારત ચંદ્રયાન-2 માટે છેલ્લે સુધી લડી લેવા માગે છે. ઈસરો નાસા પાસે ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરની શોધખોળ કરાવી રહ્યું છે. નાસાએ ચંદ્રયાન-2ના વિક્રમ લેન્ડરને શોધવા માટે […]

કાર ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો, જાણો કેવી રીતે વસૂલાય છે વધારે રુપિયા?

October 17, 2019 TV9 WebDesk8 0

દિવાળીમાં નવા વાહનોની ખરીદી કરવામાં આવતી હોય છે. આ સમય એવો છે કે બધી કંપનીઓ દ્વારા સારી ઓફર આપવામાં આવી રહી છે. ગ્રાહકો પણ ઘણીવાર […]

3000 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ સરદારના ઘરની હાલત છે આવી!

October 17, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના લાલ દરવાજા પાસેથી પસાર થતા મોટા ભાગના લોકોને એ વાતનો અંદાજ નહી હોય કે ત્યાં આવેલ સરદાર પટેલ સ્મારક ભવનમાં સરદાર 1917 થી 1928 […]

જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?

October 17, 2019 TV9 WebDesk8 0

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં નાણાની જરુર પડતી જ હોય છે. લોકો ખરીદી પણ કરે છે. તમારા વ્યવહારો બેંક હડતાળના લીધે ના […]

હવે તમારા ગામમાં જ કઢાવી શકો છો આવકનો દાખલો, જાણો નવા નિયમ વિશે

October 17, 2019 TV9 WebDesk8 0

ગુજરાત સરકાર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમારી આવક 5 લાખ સુધીની હોય તો પ્રમાણપત્ર તલાટી-મ-મંત્રી દ્વારા કાઢી આપવામાં આવશે. આ પ્રમાણપત્ર સાથે […]

શું સચિન તેંડુલકર ફરીથી મેદાનમાં ઉતરશે? હા, આ વાત સાચી છે, જાણો કેમ

October 15, 2019 TV9 WebDesk8 0

ક્રિકેટ જગતમાં બે મહાન ખેલાડી બ્રાયન લારા અને સચિન તેંડુલકર સંન્યાસ લીધા બાદ ફરીથી સાથે રમશે. આ બંને ખેલાડીઓએ જે વિક્રમ સર્જયા છે. આ બંને […]

ટૂંક સમયમાં દરેક ફોનમાં આવી જશે સ્વદેશી નેવિગેશન સિસ્ટમ ‘નાવિક’, વાંચો ખબર

October 15, 2019 TV9 WebDesk8 0

ભારતમાં હાલ બધા જ ફોનમાં જીપીએસ સિસ્ટમ છે. જેના દ્વારા આપણે ગૂગલ મેપનો ઉપયોગ કરીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકીએ છીએ. જીપીએસ અમેરિકાના વૈજ્ઞાનિકો […]

ચિદમ્બરમને INX MEDIA કેસમાં ઝટકો, જાણો કોર્ટના આદેશ બાદ શું થશે કાર્યવાહી?

October 15, 2019 TV9 WebDesk8 0

દિલ્હી કોર્ટ દ્વારા કોંગ્રેસ નેતા ચિદમ્બરમને રાહત આપવામાં આવી નથી. આઈએનએક્સ મીડિયા કેસમાં હાલ તિહાડ જેલમાં પી.ચિદમ્બરમને રાખવામાં આવ્યા છે. સીબીઆઈ દ્વારા કોર્ટ કસ્ટડીમાં છે […]

ચીનને ટક્કર આપતો મોરબીનો સિરામીક ઉદ્યોગ મંદીની ચપેટમાં? ઉત્પાદનમાં 30 ટકાનો ઘટાડો

October 15, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં સિરામીક નગરી તરીકે મોરબીને ઓળખવામાં આવે છે. મોરબીનો સિરામીક ઉદ્યોગ પણ મંદીની ચપેટમાં આવી ગયો છે. ભારતમાં ચીન સાથે મોરબીના સિરામીક ઉદ્યોગ દ્વારા આંતરરરાષ્ટ્રીય […]

સીરિયા પર સૈન્ય કાર્યવાહી કરનારા તુર્કીને ટ્રંપની ધમકી, ‘અર્થવ્યવસ્થા બરબાદ કરી દઈશું’

October 15, 2019 TV9 WebDesk8 0

ઉત્તર-પૂર્વ સીરિયામાં અમેરિકાએ જેવી સેના હટાવી કે તુર્કીએ બોંબમારો શરુ કરી દીધો છે. જેના લીધે લાખો લોકોને પોતાનું ઘર છોડવાનો વારો આવ્યો છે. આ બાબતે […]

6 વર્ષની ઉંમરે બંને આંખની રોશની જતી રહી તો પણ પ્રાંજલે UPSC પાસ કરી!

October 15, 2019 TV9 WebDesk8 0

દેશની પહેલી દિવ્યાંગ મહિલા આઈએસ અધિકારી પ્રાંજલ પાટિલે તિરુંવનંતપુર ખાતે ચાર્જ સંભાળી લીધો છે. તેઓએ કહ્યું કે જિંદગીમાં ક્યારેય હાર નથી માની. તેઓએ તિરુવનંતપુર ખાતે […]

બસપા સુપ્રીમો માયાવતી કરશે બૌદ્ધ ધર્મ અંગિકાર, જાણો નાગપુરમાં શું કહ્યું?

October 15, 2019 TV9 WebDesk8 0

બહુજન સમાજવાદી પાર્ટી સુપ્રીમો માયાવતીએ ધર્મ પરિવર્તન કરવાની વાત ઉચ્ચારી છે. તેઓએ કહ્યું કે ભીમરાવ આંબેડકરની જેમ તેઓ પણ દીક્ષા લેશે પણ આ ફેંસલો યોગ્ય […]

અયોધ્યા મામલે 16 ઓક્ટોબર સુધી સુનાવણી પુરી થશે, જાણો કોને જીવનું જોખમ હોવાથી આપવામાં આવી સુરક્ષા?

October 15, 2019 TV9 WebDesk8 0

અયોધ્યા વિવાદીત કેસમાં 39માં દિવસે પણ સુનાવણી કરવામાં આવી રહી છે. સુન્ની વક્ફ બોર્ડે પોતાની અપીલ કરી હતી અને તેનો જવાબ હિંદુ પક્ષ દ્વારા આપવામાં […]

ગજબ! 3.5 લાખ હીરાજડિત મર્સિડીઝ કારની કુલ કિંમત છે 5 કરોડ રુપિયા, જુઓ VIDEO

October 14, 2019 TV9 WebDesk8 0

મર્સિડીઝ કાર તો તમે જોઈ જ હશે પણ ડાયમંડ મર્સિડીઝ કાર નહીં જોઈ હોય. મુંબઈ ખાતે લક્ષ્મી ડાયમંડ તરફથી 5 કરોડની હીરાજડિત કાર રજૂ કરવામાં […]

તમારો પગાર નહીં જુએ પણ બેંક આ રીતે આપી રહી છે લોન, વાંચો ખબર

October 14, 2019 TV9 WebDesk8 0

સરકારી બેંક દ્વારા હવે લોન આપવા બાબતે નવા માપદંડો ઉમેરવામાં આવ્યા છે. 3 સરકારી બેંક સેલેરીની જગ્યાએ હવે ક્રેડિટ સ્કરોને ધ્યાને લઈને લોન આપી રહી […]

અયોધ્યા: હિંદુ સંગઠનોને રામજન્મભૂમિ પરિસરમાં દીપોત્સવ ઉજવણીની મંજૂરી ન મળી

October 14, 2019 TV9 WebDesk8 0

હિંદુ સંગઠનનોનું એક પ્રતિનિધિ મંડળ સોમવારના રોજ અયોધ્યાના કમિશનર અને રામજન્મભૂમિ પરિસરના રિસિવર મનોજ મિશ્રાની મુલાકાત લેવા માટે પહોંચ્યું હતું. મુલાકાત દરમિયાન રામજન્મભૂમિ પરિસરમાં દીવાળીમાં […]

પગાર અને પ્રમોશન ન મળતા એર ઈન્ડિયામાંથી 100થી વધુ પાયલટનું સામૂહિક રાજીનામું

October 14, 2019 TV9 WebDesk8 0

સેલેરી અને પ્રમોશનથી નારાજી થઈને ભારતની સરકારી એવિએશન કંપની એર ઈન્ડિયાના 100થી વઘારે પાયલટોએ રાજીનામું આપી દીધું છે. 120 પાયલટ દ્વારા જે માગણી કરવામાં આવી […]

50 હજારની નોકરી છોડી સંન્યાસી બનેલાં દીકરાને કોર્ટનો આદેશ, કહ્યું કે પરિવારની જવાબદારીથી ભાગી ન શકો, મા-બાપને ભરણપોષણ આપો

October 14, 2019 TV9 WebDesk8 0

અમદાવાદમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. દીકરો ફાર્મા કંપનીની 50 હજાર રુપિયાની નોકરી છોડીને સંન્યાસી થયો હતો સામે ફેમિલી કોર્ટે આદેશ આપ્યો છે કે […]

પરીક્ષા રદ કરતાં વિદ્યાર્થીઓનો ભારે હોબાળો, અધિકારીઓએ કચેરીને તાળા માર્યા

October 14, 2019 TV9 WebDesk8 0

ગુજરાતમાં લાખો વિદ્યાર્થીઓ જે ધો. 12ની લાયકાતના આધારે ફોર્મ ભરીને તૈયારી કરી રહ્યાં હતા તે પરીક્ષાની લાયકાત સરકાર દ્વારા રાતોરાત બદલી દેવાઈ છે.  વિદ્યાર્થીઓ વિવિધ […]

12 વર્ષના સગીરે કાર ચલાવી અને 15 વાહનોને અડફેટે લીધા, જુઓ CCTV

October 13, 2019 TV9 WebDesk8 0

અમદાવાદમાં ઈસનપુરમાં 12 વર્ષીય સગીરે કાર ચલાવવાની કોશિશ કરી હતી.  કાર પર સગીરે કાબૂ ગુમાવી દીધો હતો અને તેના લીધે 10થી 15 વાહનોને અટફેટે લીધા […]

બૂટલેગરે એવી જગ્યાએ દારુ છૂપાવ્યો હતો કે તમે વિચારી પણ ના શકો, જુઓ VIDEO

October 13, 2019 TV9 WebDesk8 0

અમદાવાદના કૃષ્ણનગરમાં બુટલેગરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી ફિલ્મી સ્ટાઇલથી દીવાલમાં છુપાવેલો દારૂનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. દીવાલમાં ચોરખાનું બનાવીને દારુને છૂપાવવામાં આવ્યો […]

14 ઓક્ટોબરથી અયોધ્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી અંતિમ ચરણમાં પહોંચશે

October 13, 2019 TV9 WebDesk8 0

દશેરાના તહેવારની રજાઓ બાદ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા વિવાદની સુનાવણી અંતિમ ચરણમાં પહોંચી જશે. આ કેસમાં સુપ્રીમ કોર્ટ દરેક પક્ષને સતત 38 દિવસથી સાંભળી રહી છે. […]

જાપાનમાં 60 વર્ષનું સૌથી ખતરનાક તુફાન, 73 લાખ લોકોનું સ્થળાંતર, આકાશ ગુલાબી તો રેલવે, વિમાન સેવાઓ ઠપ્પ

October 13, 2019 TV9 WebDesk8 0

જાપાનમાં હગિબીસ નામના તૂફાને તબાહી મચાવી દીધી છે. અત્યાર સુધીમાં 26 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. ભારે તારાજીની સામે જાપાનમાં લોકો તૂફાનની […]

સરકારે કરી શિક્ષણમાં મદદ, દેશનો સૌપ્રથમ ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે હૈરી

October 13, 2019 TV9 WebDesk8 0

એડમ હૈરી દેશના પહેલાં ટ્રાંસજેન્ડર કોર્મશિયલ પાયલોટ બનશે. તેઓનું વિમાન ઉડાવવાનું સપનું જલ્દી સાકાર થશે. કેરલની સરકારે 20 વર્ષના હેરીને કોર્મશિયલ લાઈસન્સના શિક્ષણ માટે આર્થિક […]

ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયો સવાલ ‘ગાંધીજીએ આપઘાત કરવા માટે શું કર્યું?’

October 13, 2019 TV9 WebDesk8 0

શિક્ષણવિભાગનો એક છબરડો સામે આવ્યો છે પણ તે પહેલાં જ વિભાગે પ્રાઈવેટ પેપરસેટરનું નામ આપી પોતાના હાથ અધ્ધર કરી લીધા છે. 9માં ધોરણના ગુજરાતી વિષયના […]

4 લાખ દીપ બનાવવાનો ઉત્તરપ્રદેશ સરકારનો ઓર્ડર, 51 હજાર દીપ અયોધ્યા ખાતે પ્રજવલિત કરાશે

October 13, 2019 TV9 WebDesk8 0

ઉત્તરપ્રદેશમાં આવેલી અયોધ્યા નગરીને પ્રજવલિત કરવા માટે 4 લાખ દીપ બનાવવામાં આવી રહ્યાં છે. દીપની ખરીદી માટે સરકાર દ્વારા ટેન્ડર પણ બહાર પાડવામાં આવશે. ડૉ. […]

પાકિસ્તાનની ક્રિકેટ ટીમને શ્રીલંકાએ હરાવી, કપ્તાન સરફરાજ અહમદનું કટઆઉટ તોડવામાં આવ્યું, જુઓ VIDEO

October 11, 2019 TV9 WebDesk8 0

શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે ત્રણ ટી-20 મેચની સીરીઝ યોજાઈ હતી. જેમાં શ્રીલંકાએ પાકિસ્તાનની ટીમનો વાઈટવોશ કરી દીધો છે. 3માંથી 3 સીરીઝ પોતાના નામે શ્રીલંકાએ કરી […]

કાશ્મીર મુદ્દાને લઈને સ્મૃતિ ઈરાનીના રાહુલ ગાંધી પર આકરા પ્રહારો, જુઓ VIDEO

October 11, 2019 TV9 WebDesk8 0

રાહુલ ગાંધીને અમેઠી સીટ પરથી હરાવીને સાંસદ બન્યા બાદ સ્મૃતિ ઈરાનીએ ફરી એકવાર રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ કહ્યું કે રાહુલ ગાંધી […]

ટુરિસ્ટ ગાઈડ ડાંસ કરીને વિદેશી પ્રવાસીઓને ઈતિહાસ સમજાવે છે, જુઓ VIDEO

October 11, 2019 TV9 WebDesk8 0

વિદેશમાંથી સહેલાણીઓ ભારત ફરવા માટે આવતા હોય છે. ભારત વિવિધતાથી ભરેલો દેશ અને તેના લીધે રાજ્યમાં પણ અનેક ભાષાઓ હોય છે. આવા સમયે વિદેશથી આવેલાં […]

જાણો અમિતાભ બચ્ચન પાસે કેટલી સંપત્તિ છે અને આવનારી કઈ-કઈ ફિલ્મમાં તેઓ જોવા મળશે?

October 11, 2019 TV9 WebDesk8 0

અમિતાભ બચ્ચનનો આજે જન્મદિવસ છે. અમિતાભ બચ્ચન બોલીવુડમાં એક આગવું નામ છે. આજે તેઓ 77 વર્ષના થઈ ગયા છે. તેઓએ પોતાના કરિયરમાં ઘણીવખત સાબિત કરીને […]

એસટીની નવી પ્રીમિયમ વોલ્વો સ્લીપર બસમાં અમદાવાદથી જયપુરની સફર કરો, જાણો કેટલું રહેશે ભાડું?

October 11, 2019 TV9 WebDesk8 0

ગુજરાત એસટી નિગમ દ્વારા અમદાવાદથી જયપુર માટે વોલ્વો સ્લીપરની પ્રીમિયમ સર્વિસ શરૂ કરાઈ છે. આ પહેલાં પણ અમદાવાદથી વોલ્વો સીધી જ નાથદ્વારા વોલ્વો સેવા ચાલુ […]

નારાજગી? MPમાં જ્યોતિરાદિત્ય સિંધિયાના પીએમ મોદી અને અમિત શાહની સાથે લાગ્યા પોસ્ટર

October 11, 2019 TV9 WebDesk8 0

જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ ભાજપની તરફથી કોંગ્રેસના જાણીતા નેતા જ્યોતિરાદિત્યા સિંધિયાના પોસ્ટર લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટરમાં સિંધિયા પીએમ મોદી અને અમિત શાહની […]

Happy Birthday Amitabh Bachchan : જાણો અમદાવાદની એક દિવાલ પર પોતાનો ફોટો જોઈ અમિતાભ બચ્ચને શું લખ્યું હતું?

October 11, 2019 TV9 WebDesk8 0

બોલીવુડની ફિલ્મનું નામ પડે ત્યારે અમિતાભ બચ્ચની કોઈ જ ઓળખાણ આપવાની જરુર પડે તેમ નથી. આજની ફિલ્મોમાં પણ તેમના અભિનયને લોકો વખાણે છે. આજે તેમનો […]

સર્જરીના સમયે પણ પહેરી રાખી હાર્દિક પંડ્યાએ ઘડિયાળ, જાણો કેટલી કિંમત છે બજારમાં?

October 11, 2019 TV9 WebDesk8 0

ભારતીય ટીમના ક્રિકેટર અને ગુજરાતના વડોદરાના રહેવાસી હાર્દિક પંડ્યાની પીઠની સર્જરી ચાલી રહી છે. તેઓ આ સર્જરી કરાવવા માટે લંડન ગયા છે. હાર્દિકની સર્જરી કરતાં […]

CEPTના સર્વેમાં આવ્યું સામે, અમદાવાદના ધનિક વિસ્તારો વધારે કચરો ઠાલવે છે!

October 10, 2019 TV9 WebDesk8 0

અમદાવાદની ખ્યાતનામ સંસ્થા ઘન કચરાને લઈને એક સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વમાં અનોખા તારણો સામે આવ્યા છે. જે ધનિક વિસ્તારોમાં વધારે કચરો જનરેટ કરે […]

શંકરસિંહ વાઘેલાનો કટાક્ષ, કહ્યું ‘મહેન્દ્રસિંહ ભાજપમાં જઈને છેતરાયા’

October 10, 2019 TV9 WebDesk8 0

અરવલ્લીમાં એનસીપીના ચૂંટણી પ્રચાર દરમિયાન શંકરસિંહ વાઘેલાએ  ભાજપ પર કટાક્ષ કર્યો છે. તેઓએ કહ્યું કે મહેન્દ્રસિંહ પણ ભાજપમાં જઈને છેતરાયા. મને પુછ્યા વગર તેમને ભાજપનો […]

ટ્રાફિક નિયમનો ભંગ કરનારા વિદ્યાર્થીઓને ફટકારવામાં આવી રહ્યો છે ભારે દંડ, જુઓ VIDEO

October 10, 2019 TV9 WebDesk8 0

અમદાવાદ ટ્રાફિક પોલીસ માઈનર ડ્રાઈવરો પર લગામ કસવા જઈ રહી છે. અમદાવાદમાં જેમની ઉંમર તો પુરી ન થયી હોય તેવા સ્કૂલે જતાં વિદ્યાર્થીઓને પણ વાલીઓ […]

જિયોએ ફ્રી કોલિંગના નામે આપ્યો ઝટકો, જો આ કંપનીનું સીમકાર્ડ વાપરો છો તો નહીં લાગે ચાર્જ

October 10, 2019 TV9 WebDesk8 0

બુધવારના રોજ જિયો દ્વારા અચાનક જ ઘોષણા કરવામાં આવી કે બીજા નેટવર્ક પર ફ્રીમાં કોલિંગ કરી શકાશે નહીં. આથી હવે જિયોના ગ્રાહકોએ અન્ય એક પેકનું […]

રોડ કેમ ન બનાવ્યો કહીને લોકોએ મેયરને ગાડી પાછળ બાંધીને ઢસડ્યા, જુઓ VIDEO

October 10, 2019 TV9 WebDesk8 0

મેકિસકોમાં લોકોનો ગુસ્સો મેયર પર ફાટ્યો છે. મેક્સિકોના ચિયાપાસ રાજ્યમાં આવેલાં માર્ગારિટાસના મેયર જ્યોર્જ લૂઈસ એક્સેંડન દ્વારા લોકોને જો ચૂંટણી જીતશે તો રોડ બનાવી આપવાનો […]

VIDEO: ગાંધીનગરમાં અકસ્માતે થયું ફાયરિંગ, એક શખ્સને છાતીના ભાગે વાગી ગોળી

October 10, 2019 TV9 WebDesk8 0

ગાંધીનગરમાં એક ચોંકાવનારી ઘટના બની સામે આવી છે. ઈન્સ્યોરન્સ સર્વેયર સુનિલ વ્યાસની ઓફિસમાં અકસ્માતે ફાયરિંગ થતાં ઈન્દ્રજીત નામના એક શખ્સને છાતીના ભાગમાં ગોળી વાગી છે. […]

રિયાલીટી શૉ ‘બિગ બોસ’ થશે બંધ? ભારે વિરોધ બાદ સરકારે કરી આ કાર્યવાહી

October 10, 2019 TV9 WebDesk8 0

જાણીતો રિયાલીટી શૉ બિગબોસ હવે મુશ્કેલીમાં ફસાઈ રહ્યો છે. ભારત સરકારના પ્રસારણ મંત્રાલયે આ શૉને લઈને એક અહેવાલ માગ્યો છે. ભારતમાં વિવિધ હિંદુ સંગઠનો દ્વારા […]

કમલનાથ સરકારની સ્કીમ! શૌચાલયની સાથે સેલ્ફી મોકલ્યા બાદ જ મળશે લગ્ન માટે 51 હજાર રુપિયા

October 10, 2019 TV9 WebDesk8 0

મધ્યપ્રદેશની કમલનાથ સરકારે આર્થિક રીતે નબળા લોકો માટે મુખ્યા કન્યા વિવાહ/નિકાહ સ્કીમ શરુ કરી છે. પહેલાં સ્કીમ હેઠળ 28 હજાર રુપિયાની રકમ આપવામાં આવતી તો […]

‘બિગ બોસ-13’નો હિંદુ સંગઠનો દ્વારા ભારે વિરોધ, જાણો કેમ થઈ રહી છે શૉ બંધ કરવાની માગ?

October 10, 2019 TV9 WebDesk8 0

બિગ બોસ-13ને લઈને હિંદુ સંગઠનોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. ટીવી સિરીયલમાં અશ્લીતતા દેખાડવામાં આવી રહી છે તેવા આરોપ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો […]

સુરતનો હીરા ઉદ્યોગ મંદીની ચપેટમાં, રત્નકલાકારો ગુમાવી રહ્યાં છે નોકરી

October 9, 2019 TV9 WebDesk8 0

સુરત હીરાઉદ્યોગ માટે જાણીતું શહેર છે અને તેના લીધે તેને ડાયમંડનગરી પણ કહેવામાં આવે છે. આ ડાયમંડનગરીનો હાલ અત્યારે ખરાબ છે લોકોને રોજગારી નથી મળી […]