• March 21, 2019
  1. Home
  2. Author Blogs

Author: yunus.gazi

yunus.gazi

સાવધાન ! 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠપ્પ થઇ શકે છે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, 24 લાખથી વધુ યાત્રીઓને ખાવી પડી શકે છે દર-દરની ઠોકરો

સાવધાન ! 5 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઠપ્પ થઇ શકે છે ટ્રાન્સપોર્ટ સિસ્ટમ, 24 લાખથી વધુ યાત્રીઓને ખાવી પડી શકે છે દર-દરની ઠોકરો

જો તમે રોજ એસટી બસથી મુસાફરી કરતાં હોવ કે તો આ સમાચાર તમારા માટે છે. આગામી પાંચમી ફેબ્રુઆરીથી રાજ્યની એસટી બસો નહીં દોડે. સાતમા પગાર પંચ સહિત પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતાં એસટી કર્મચારીઓએ 5મી ફેબ્રુઆરીથી હડતાળની…

Read More
સુરતના યાત્રાળુઓની બસ જમ્મુમાં પલટી, બે NRI મહિલાઓના મોત, ૨૨ ઈજાગ્રસ્ત

સુરતના યાત્રાળુઓની બસ જમ્મુમાં પલટી, બે NRI મહિલાઓના મોત, ૨૨ ઈજાગ્રસ્ત

ગુજરાતના સુરતના યાત્રાળુઓ ભરેલી બસ જમ્મુ-પઠાણકોટ હાઈવે પર દેલાચક નજીક પલટી ખાતા મૂળ સુરતની પરંતુ હાલ અમેરિકા અને દક્ષિણ આફ્રિકામાં વસતી બે મહિલાઓના મોત નીપજ્યા છે અને ૨૨ લોકોને ઈજાઓ પહોંચી છે. જમ્મુ-કશ્મીર પોલીસ પાસેથી…

Read More
ગુજરાતીઓને ફરી લગાવી ગયો એક ચાલાક ધૂતારો ચૂનો, વિનય શાહ કૌભાંડ જેવા વધુ એક વેપલાનો પર્દાફાશ

ગુજરાતીઓને ફરી લગાવી ગયો એક ચાલાક ધૂતારો ચૂનો, વિનય શાહ કૌભાંડ જેવા વધુ એક વેપલાનો પર્દાફાશ

વિનય શાહ ચીટિંગ કૌભાંડની સઈ હજી સુુકાઈ નથી, ત્યાં ગુજરાતમાં વધુ એક છેતરપિંડીના કૌભાંડનો ખુલાસો થયો છે. આ કૌભાંડમાં લોકોએ 33 કરોડ રૂપિયા ગુુમાવી દિધા છે. ઉત્તરપ્રદેશમાં હેડકવાર્ટર ધરાવતી રીઅલ ઇન્ડિયા ગ્રુપ દ્વારા ગેરકાયદેસર રીતે…

Read More
ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિધાનસભાથી લોકસભાની ખેડશે સફર? જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત VIDEO

ભાજપ પ્રદેશ અધ્યક્ષ વિધાનસભાથી લોકસભાની ખેડશે સફર? જીતુ વાઘાણી સાથે ખાસ વાતચીત VIDEO

લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાને ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ પક્ષોએ તૈયારીઓ શરુ કરી દીધી છે. ચૂંટણીવાંછુકોએ લૉબિંગ શરુ કરી દીધું છે. લોકસભાની ચૂંટણી લડવા માગતા દાવેદારો દાવેદારી નોંધાવી ચૂકયા છે ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ…

Read More
દારૂની મહેફિલમાંંથી પકડાયેલ યુવકે પોલીસ સ્ટેશનમાં કર્યું એવું કામ કે ખૂલી ગઈ વસ્ત્રાપુર પોલીસની પોલ VIDEO

દારૂની મહેફિલમાંંથી પકડાયેલ યુવકે પોલીસ સ્ટેશનમાં કર્યું એવું કામ કે ખૂલી ગઈ વસ્ત્રાપુર પોલીસની પોલ VIDEO

વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં દારૂ પીધેલ આરોપીઓ, તેમની સાથે આવેલા યુવાનો અને પોલીસ વચ્ચે કંઈક અલગ જ ચિત્ર જોવા મળ્યું જેમાં એક યુવકે પોલીસની ટોપી પહેરીને પોલીસ સ્ટેશનમાં જ સેલ્ફી પડાવી. ત્યારબાદ આ સેલ્ફીને વસ્ત્રાપુર પોલીસ…

Read More
જયંતી ભાનુશાળીની હત્યાના પ્રત્યક્ષદર્શી પવન મોરેનું પર્સ ટ્રેનના કોચમાંથી કચ્છના આડેસરમાં કેવી રીતે પહોંચી ગયું ? પોલીસ હજી અંધારામાં

જયંતી ભાનુશાળીની હત્યાના પ્રત્યક્ષદર્શી પવન મોરેનું પર્સ ટ્રેનના કોચમાંથી કચ્છના આડેસરમાં કેવી રીતે પહોંચી ગયું ? પોલીસ હજી અંધારામાં

જયંતી ભાનુશાળી હત્યાકેસની તપાસ કરી રહેલ SIT ની ૧૫ જેટલી ટીમો રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તપાસ કરી હત્યારાઓ સુધી પહોંચવાની કડીઓ જોડી રહી છે. આખરે એ વાત સ્પષ્ટ થઈ ચૂકી છે કે જયંતી ભાનુશાળીના હત્યારાઓને…

Read More
અપહરણ, દુષ્કર્મ અને છુટકારો !! 11 વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરનાર 2ની ધરપકડ

અપહરણ, દુષ્કર્મ અને છુટકારો !! 11 વર્ષીય બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરનાર 2ની ધરપકડ

અમદાવાદના વાસણામાં રહેતી 11 વર્ષીય માસુમનું 3 વર્ષ પહેલા અપહરણ થયું પરંતુ છેલ્લા 3 વર્ષથી આ અપહરણની ઘટના પરથી પડદો ઉંચકાયો ન હતો ત્યાંજ પોલીસને એક એવી કડી મળી કે માસુમના અપહરણનો પર્દાફાશ થઇ ગયો…

Read More
મનરેગા ભરતીના નામે હાઈ-ટેક કૌભાંડનો પર્દાફાશ

મનરેગા ભરતીના નામે હાઈ-ટેક કૌભાંડનો પર્દાફાશ

મનરેગા યોજનામાં ભરતી કરવાના નામે કૌભાંડ આચરનાર એક મહિલા સહિત 2 શખ્સની ધરપકડ કરાઈ છે. અમદાવાદ સાયબર સેલની ટીમે કૌભાંડ આચરનાર એક મહિલા સહિત બે વ્યક્તિને ઝડપી પાડ્યા હતા. તેમણે થોડા સમય અગાઉ 25 હજાર લોકોની ભરતી…

Read More
ગંદા હૈ પર ધંધા હૈ… ઘરના મંદિરમાં જ દેશી દારૂ છુપાવી વેચતી હતી આ મહિલા બુટલેગર, આવી પોલીસના સકંજામાં

ગંદા હૈ પર ધંધા હૈ… ઘરના મંદિરમાં જ દેશી દારૂ છુપાવી વેચતી હતી આ મહિલા બુટલેગર, આવી પોલીસના સકંજામાં

અમદાવાદના છારાનગરમાં પોલીસે દરોડો પાડી એક મહિલા બુટલેગરની ધરપકડ કરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ મહિલા બુટલેગર ઘરના મંદિરમાં જ દેશી દારૂ છુપાવી વેચતી હતી. ભગવાન માં શ્રધ્ધા રાખતી કોઈ પણ વ્યક્તિ પોતાના…

Read More
૩૧મી ડિસેમ્બરે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા DGP શિવાનંદ ઝાએ કર્યા કડક આદેશ

૩૧મી ડિસેમ્બરે દારૂબંધીનો ચુસ્ત અમલ કરાવવા DGP શિવાનંદ ઝાએ કર્યા કડક આદેશ

31મી ડિસેમ્બરે દારૂબંધીના કાયદાનો કડક અમલ કરવા માટે ઉચ્ચ પોલીસ અમલદારો દ્વારા પોતાના તાબાના અધિકારીઓ કર્મચારીઓ ને સૂચનાઓ આપવામાં આવતી હોય છે પરંતુ આજે રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ ચાર મહાનગરના પોલીસ કમિશનરોને કંઈક અલગજ…

Read More
રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું

રાજકોટ કે વડોદરા ? ગુજરાતમાં AIIMS ક્યાં ઉભી કરવી તેનું કોકડું વધુ ગૂંચવાયું

અત્યાધુનિક સ્વાસ્થ્ય સંસ્થાન એઇમ્સ ગુજરાતને મળે તે માટે ઘણા વર્ષોથી માંગ થઈ રહી હતી ત્યારે મોડે મોડે ગુજરાતને એઇમ્સ મળશે તેવી જાહેરાત તો કેન્દ્ર સરકારે કરી દીધી પરંતુ હવે એઇમ્સ વડોદરાને આપવી કે રાજકોટને આપવી…

Read More
ગુજરાતના બહુચર્ચિત લોકરક્ષક દળ પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

ગુજરાતના બહુચર્ચિત લોકરક્ષક દળ પેપર લીક કેસમાં વધુ એક આરોપીની ધરપકડ, પૂછપરછમાં કર્યો ચોંકાવનારો ખુલાસો

રાજ્યના બહુચર્ચિત એલઆરડી પેપર લીક કેસમાં ઝડપાયેલા વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેના 10 દિવસના રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. જો કે આરોપીના રિમાન્ડ માગતી અરજીમાં પોલીસની બેદરકારી છતી થતાં પોલીસને કફોડી સ્થિતિમાં મુકાવાનો વારો…

Read More
WhatsApp chat