કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો VIDEO સોશિયલ મીડિયામાં વાયરલ

કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાનો ઢોલ પર બેઠા હોવાનો વીડિયો હાલ ભારે વાયરલ થયો છે. જામકંડોરણામાં યોજાયેલા ડાયરાનો આ વીડિયો હોવાનું અનુમાન છે. જેમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાને ઢોલ પર બેસાડવામાં આવ્યા. અને ત્યારબાદ રાદડિયા પર ચલણીનોટોનો વરસાદ થયો.

આ પણ વાંચોઃ RTOમાં ડ્રાઈવિંગ લાઈસન્સ સહિતની કામગીરી માટે અરજદારોને પડતી મુશ્કેલી માટે ગોઠવી આ વ્યવસ્થા

મહત્વપૂર્ણ છે કે એક સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવ માટે લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં કેબિનેટ પ્રધાન જયેશ રાદડિયાએ હાજરી આપી હતી.

READ  Gujarat polls 2017: PAAS' ire forces congress to change candidate names - Tv9 Gujarati

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments