અમરેલી

ગુજરાતમાં ગાંધીનગર અને અમરેલીમાંથી ઝડપાઈ ડ્રગ્સ બનાવતી ફેકટરી

રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા

રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ

ગરમી વધવાની શક્યતાને જોતા સ્કૂલોના ટાઈમિંગમાં થશે ફેરફાર- Video

કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો, સુરતના ઉમેદવારનું ફોર્મ થયુ રદ

દેશમાં ગરમીએ તોડ્યા તમામ રેકોર્ડ, આગામી 5 દિવસ હીટવેવની આગાહી

અમરેલી બેઠકના ઉમેદવાર જેની ઠુમ્મરનું ફોર્મ માન્ય રખાયું

અમરેલીના કોંગ્રેસના ઉમેદવારના ઉમેદવારીપત્ર સામે ભાજપે ઉઠાવ્યો વાંધો

અમરેલીના રાજુલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2685 રહ્યા, જાણો

25 એપ્રિલ સુધી ગરમીમાં નહીં થાય કોઈ ઘટાડો, સૌરાષ્ટ્રમાં યલો એલર્ટ

આકાશમાંથી વરસતી અગનવર્ષા વચ્ચે લૂ થી બચવા આટલુ ખાસ કરો

'હું અણવર છુ ઉમેદવાર નહીં' એવુ કહેનાર પરેશ ધાનાણી રાજકોટથી લડશે ચૂંટણી

આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં ખાબક્યો કમોસમી વરસાદ

રાજ્યમાં ભારે પવન અને વંટોળ સાથે આ જિલ્લાઓમાં પડશે વરસાદ- Video

કેરીના રસીયાઓની બગડશે મજા, કમોસમી વરસાદને કારણે કેરીને નુકસાનની ભીતિ

અમરેલીના રાજુલા APMCમાં બાજરાના મહત્તમ ભાવ રૂપિયા 2800 રહ્યા, જાણો

અમરેલીના સાવરકુંડલા APMCમાં જુવારના મહત્તમ ભાવ રૂપિયા 4200 રહ્યા, જાણો

જાણો આજે રાજ્યમાં કેટલુ રહેશે મહત્તમ તાપમાન

અમરેલીમાં મુખ્યમંત્રીએ ભાજપના કાર્યકરો અને મતદારો સાથે કર્યો સંવાદ

આગામી બે દિવસ ગરમીમાં શેકાવા રહેજો તૈયાર, તાપમાનમાં થઈ શકે વધારો

શાળામાં પ્રિન્સિપાલ રહી ચૂકેલા પરશોત્તમ રુપાલાનો આવો છે પરિવાર

અમરેલીમાં અસંતોષ ઠારવા પ્રભારી હકુભા જાડેજાએ કરી તાબડતોબ બેઠકો

અમરેલીમાં ઉમેદવારની પસંદગીને લઈને ઉઠેલો વિરોધ મારામારી સુધી પહોંચ્યો

ભૂપેન્દ્ર ચુડાસમાની સ્પષ્ટતા, અમરેલીમાં નહીં બદલાય ભાજપના ઉમેદવાર

“અમરેલીનું પૌરાણીક સંસ્કૃત નામ અમરાવલી હતું. પછીથી ગાયકવાડી શાસન સમયમાં ગાયકવાડી સુબા વિઠ્ઠલરાવે આ ગામની આબાદી રામજી વિરડિયાને સોંપતા તેમણે આ ગામનું તોરણ બાંધી ગામ વસાવ્યું હોવાનું વાયકા છે. વડોદરાના ગાયકવાડની રીયાસતનાં ભાગ રુપે અમરેલીમાં સન 1886માં ફરજીયાત છતાં મફત ભણતરની નીતિનું અમલીકરણ કરવામાં આવી હતી. રાજાશાહી કાળમાં અમરેલી જિલ્લો વડોદરા રાજ્યનો ભાગ હતો. નાગનાથ મંદિરમાના એક શિલાલેખ ઉપરથી જાણવા મળે છે કે અમરેલીનું પ્રાચીન નામ અમરવલ્લી હતું. આશરે 1730માં દામાજીરાવ ગાયકવાડ કાઠિયાવાડમાં ઉતરી આવ્યા તે સમયે, અમરેલી પર ત્રણ પક્ષોનો, જાલિયા જાતિના કાઠીઓ, દિલ્હીના બાદશાહ પાસેથી મેળવેલી જમીનની સનદ ધરાવતા કેટલાક સૈયદો અને અમદાવાદના સૂબાના તાબેદાર જૂનાગઢના ફોજદારનો કબ્‍જો હતોઅમરેલીની ખાસ પ્રતિભાની વાત કરવામાં આવે તો ડો. જીવરાજ નારાયણ મહેતા – ગુજરાતનાં પ્રથમ મુખ્યમંત્રી , રમેશ પારેખ – કવિ, મૂળદાસ – જાણીતા સંત કવિ અને દીના પાઠક – અભિનેત્રીનો સમાવેશ થાય છે. વર્ષ 2011ની સાલમાં 1,17,000 જેટલી વસતી ધરાવતા શહેરે આજે હરણફાળ ભરી છે. સિંહોનાં પ્રદેશ તરીકે અને સાવજોની ડણક વચ્ચે અમરેલીમાં પોર્ટ , કૃષિ ઉદ્યોગ ખુબજ વિકસ્યો છે. સાવરકુંડલામાં વિકસિત કૃષિ ઓજારનો ઉદ્યોગ રાજ્યમાં નંબર વનનું સ્થાન ધરાવે છે. આ પેજ પર Amreli News, Amreli News Today, Amreli Gujarati News, Amreli Gujarati News, Amreli News in Gujarati, Amreli Political News, Amreli latest News, Amreli Business News, Amreli Sports News, Amreli Gujarati News

રૂપાલા બાદ રાજામહારાજાઓ વિશે રાહુલ ગાંધીએ કરી વિવાદી ટિપ્પણી- Video

રૂપાલા વિવાદ મુદ્દે TV9 પર બોલ્યા અમિત શાહ

મહેસાણાના કૈયલ ગામે મંદિરમાં ફાટી નીકળી ભયંકર આગ, અફરા-તફરીનો માહોલ

ગોધરામાં અમિત શાહનો ઝંઝાવાતી પ્રચાર, વિપક્ષ પર કર્યા આકરા પ્રહાર video

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મર્ડર, એક જ દિવસમાં હત્યાના બે બનાવ નોંધાયા

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ

Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી

ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા

બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ

ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન

g clip-path="url(#clip0_868_265)">