અનિલ અંબાણી

અનિલ અંબાણી

જૂન 4, 1959 ના રોજ અનિલ અંબાણીનો જન્મ થયો હતો. તેઓનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમના પિતા ધીરુભાઈ અંબાણી અને કોકિલાબેન ધીરુભાઈ અંબાણી છે. ધીરુભાઈ અંબાણી એક ઉદ્યોગસાહસિક ભારતીય વ્યાપારી છે. જેમણે રિલાયન્સ ઉદ્યોગોની સ્થાપના કરી હતી. તેમણે 1977 વર્ષમાં રિલાયન્સ પબ્લિક કંપની બનાવી હતી. તેમનું મૃત્યુ વર્ષ 2002માં થયું હતું. તેમના મૃત્યુ પછી રિલાયન્સ ગ્રુપને બે ભાઈઓમાં વિભાજિત કરવામાં આવ્યું હતું એટલે કે મુકેશ ધીરુભાઈ અંબાણી અને અનિલ ધીરુભાઈ અંબાણી. 1991 વર્ષમાં અનિલ અંબાણીએ ભારતીય અભિનેત્રી ટીના મુનિમ સાથે લગ્ન કર્યા અને તેમને બે પુત્રો જય અનમોલ અંબાની અને જય અંશુલ અંબાણી છે. 2006માં રિલાયન્સ કમ્યુનિકેશન્સ ભારતની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની હતી. અનિલ અંબાણીનો તેમાં 66% હિસ્સો હતો. મોબાઇલ કમ્યુનિકેશન્સ માટે વૈશ્વિક સિસ્ટમ જીએસએમ તરીકે ઓળખાય છે, અને કોડ ડિવિઝન મલ્ટિપલ ઍક્સેસ (સીડીએમએ) મોબાઇલ કમ્યુનિકેશન્સ માટે બે પ્રમુખ ટેક્નોલોજી છે અને બે જીએસએમમાં એક ઍડવાન્સ્ડ અને ફ્લેક્સિબલ ટેક્નોલોજી છે. અનિલ અંબાણી હાલ રિલાયન્સ કોમ્યુનિકેશનમાં મોટા ફેરફારના કારણે સમાચારમાં છે.

Read More

અંબાણીના આ શેર પર ફરી જાગી લોકોની આશા, 26 રૂપિયાનો સ્ટોક મારશે મોટી છલાંગ ! જાણો વિગત

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ પાવરના શેર એક વર્ષથી ચર્ચામાં છે. એક સમયગાળા દરમિયાન, 130% સુધીનો જબરદસ્ત વધારો થયો હતો. હવે ફરીથી એક્સપર્ટનું માનવું છે કે આ શેરમાં ઉછાળો આવી શકે છે.

અનિલ અંબાણી ગગડ્યા, કહ્યું 10 દિવસનો સમય આપો, કંપની વેચવાને લઈ RBIને અપીલ

ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડને 27 મે સુધીમાં રિઝોલ્યુશન પ્લાન અમલમાં મૂકવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. ટ્રિબ્યુનલે હિન્દુજા ગ્રૂપની કંપની ઇન્ડસઇન્ડ ઇન્ટરનેશનલ હોલ્ડિંગ્સ લિમિટેડની રિલાયન્સ કેપિટલ માટેરૂપિયા 9,650 કરોડના રિઝોલ્યુશન પ્લાનને મંજૂરી આપી હતી.

અનિલ અંબાણીના હાથમાંથી નીકળી ગઈ આ દિગ્ગજ કંપની, IRDAIએ નવા માલિકને આપી લીલી ઝંડી

નવેમ્બર 2021માં, આરબીઆઈએ વહીવટી સમસ્યાઓ અને ચુકવણી ડિફોલ્ટ્સને કારણે અનિલ અંબાણીની આ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને બરતરફ કરી દીધા હતા. તે સમયે સેન્ટ્રલ બેંકે નાગેશ્વર રાવ વાયને એડમિનિસ્ટ્રેટર તરીકે નિયુક્ત કર્યા હતા, કંપનીને હસ્તગત કરવા માટે ફેબ્રુઆરી 2022માં બિડ આમંત્રિત કર્યા હતા.

અનિલ અંબાણીના હાથમાંથી એક જ ઝાટકે નીકળી જશે આ ત્રણ કંપનીઓ ! જાણો કોણ છે ખરીદનાર

દેવામાં ડૂબેલા અનિલ અંબાણીની ત્રણ વીમા કંપનીઓ ટૂંક સમયમાં વેચાવા જઈ રહી છે. વીમા નિયમનકાર IRDAI આગામી થોડા દિવસોમાં આને મંજૂરી આપી શકે છે. તેમાં રિલાયન્સ જનરલ, રિલાયન્સ હેલ્થ અને રિલાયન્સ નિપ્પોન લાઈફનો સમાવેશ થાય છે. રિલાયન્સ કેપિટલ પર રૂપિયા 40,000 કરોડથી વધુનું દેવું છે.

અનિલ અંબાણીની કંપનીમાં આ દિગ્ગજે કર્યું મોટું રોકાણ, 9 રૂપિયાનો શેર આજે છે 190 ને પાર, જાણો વિગત

અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઈન્ફ્રાના શેર 4 વર્ષમાં 9 રૂપિયાથી વધીને 190 રૂપિયા થઈ ગયા છે. દિગ્ગજ રોકાણકાર વિજય કેડિયાએ માર્ચ 2024 ક્વાર્ટરમાં રિલાયન્સ ઇન્ફ્રાના 40 લાખ શેર ખરીદ્યા છે. કેડિયાએ તેની કંપની કેડિયા સિક્યોરિટીઝ દ્વારા રિલાયન્સ ઈન્ફ્રામાં આ રોકાણ કર્યું છે.

મુકેશ અંબાણીની ‘Reliance Jio’ નું જીઓ જીઓ, વર્ષમાં 20,607 કરોડ રૂપિયાનો કર્યો નફો

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે, 2016ના સપ્ટેમ્બર ટેલિકોમ સેક્ટરમાં પ્રવેશ કર્યો હતો. કંપનીએ દેશભરમાં એક સાથે 4G નેટવર્ક લોન્ચ કર્યું હતું અને હવે તે 5G નેટવર્કનું વિસ્તરણ કરી રહી છે. માત્ર 8 વર્ષના સમયગાળામાં જ મુકેશ અંબાણીના ગ્રુપ માટે રિલાયન્સ જિયો મોટી આવક કરતી કંપની બની ગઈ છે.

અંબાણીના સુધર્યાં દિવસો, રિલાયન્સના આ શેરમાં વધારો, ભાવ 2400 ટકા થી વધુ વધ્યો

રિલાયન્સ પાવરના શેર સતત બીજા દિવસે અપર સર્કિટ પર છે. ગુરુવારે કંપનીનો શેર 5% વધીને 28.70 પર બંધ થયો હતો. છેલ્લા 4 વર્ષમાં રિલાયન્સ પાવરનો શેર 1 રૂપિયાથી વધીને 28 રૂપિયા થયો છે.

અનિલ અંબાણીના Reliance Infra અને Reliance Power ના શેર ડૂબતાં અટકશે? શું કહે છે નિષ્ણાંતો

બુધવારના ટ્રેડિંગ સેશનમાં અનિલ અંબાણીની રિલાયન્સ ઇન્ફ્રા કંપનીના શેરમાં 20 ટકાનો ઘટાડો થયો હતો. સુપ્રીમ કોર્ટે બુધવારે એક ટ્રાયલ કેસમાં રિલાયન્સ ઇન્ફ્રાની તરફેણમાં આપેલા ચુકાદાને ઉલટાવી દીધો હતો. 8,000 કરોડના આર્બિટ્રેશન કેસમાં સુપ્રીમ કોર્ટે નીચલી કોર્ટના આદેશને બાજુ પર રાખ્યો છે. 

Anil Ambani Mistakes: એક સમયે વિશ્વના છઠ્ઠા સૌથી અમીર વ્યક્તિ અનિલ અંબાણીની આ ભૂલ, જેના કારણે થયું કરોડોનું દેવું

અનિલ અંબાણી હજારો કરોડના દેવા હેઠળ છે. તેમની કંપનીઓ વેચાવાના આરે છે. આ સ્થિતિમાંથી બહાર આવવા માટે તમામ પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ સમય તેની સાથે ન હતો. આજે જ્યારે એક ભાઈ દેશનો સૌથી અમીર વ્યક્તિ છે જ્યારે બીજો ભાઈ દેવામાં ડૂબેલો છે જોકે આ પાછળ પણ અનેક કારણો અને થયેલી ભૂલો જવાબદાર છે.

કરોડો રુપિયાનો સંપત્તિ હોવા છતાં નથી કોઈ ઘમંડ, અંબાણી પરિવારનો નાનો દીકરો જીવે છે સાદું જીવન

આજે મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણીનો જન્મદિવસ છે. તો આજે આપેણે અંબાણી પરિવાર વિશે વાત કરીશું. તમને જણાવી દઈએ કે, અનંત અંબાણીના જન્મદિવસને લઈ બોલિવુડ સ્ટાર જામનગર પહોંચ્યા છે.

અનિલ અંબાણીની કંપનીના શેરમાં તોફાની તેજી, 1 રૂપિયાનો શેર પહોંચ્યો 28 પર

નાણાકીય વર્ષ 2024ના છેલ્લા સપ્તાહમાં રિલાયન્સ પાવરના શેરમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો હતો. 10 જાન્યુઆરી, 2024થી 13 માર્ચ, 2024 સુધી બેઝ બિલ્ડીંગ મોડમાં રહ્યા પછી, રિલાયન્સ ADAGની આ કંપની આ દિવસોમાં રિલાયન્સ કોમર્શિયલ ફાઇનાન્સ દ્વારા દેવું ઘટાડવા અને મૂડી રોકાણને લઈને સમાચારોમાં છે.

દિકરાએ દિ વાળ્યા: Anil Ambaniની નેટવર્થમાં થયો વધારો, રોકાણકારોએ પણ ફરી મુક્યો વિશ્વાસ

Anmol Ambani Future Plan:પિતા ધીરુભાઈ અંબાણીની મિલકતની વહેંચણી સમયે અનિલ અંબાણી તેમના મોટા ભાઈ મુકેશ અંબાણી કરતા વધુ અમીર હતા. આ વાત વર્ષ 2006 ની છે, ભાગલના એક વર્ષ બાદ અનિલની સંપત્તિ 550 કરોડ રૂપિયા હતી.

પત્ની છે બોલિવુડ અભિનેત્રી, તો દિકરાઓના મગજ છે દાદા ધીરુભાઈ અંબાણી જેવો, આવો છે અંબાણી પરિવાર

તમે ધીરુભાઈ અંબાણીના મોટા દિકરા અને તેમની પત્ની વિશે તો જાણતા હશો. મુકેશ અંબાણી અને નીતા અંબાણી વિશે સૌ કોઈ જાણે છે. તેના 3 બાળકો ઈશા, આકાશ અને અનંતને પણ સૌ કોઈ ઓળખે છે. પરંતુ શું તમે અંબાણી પરિવારના નાના પુત્ર વિશે જાણો છે.

આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
આ ચાર રાશિના જાતકોનો આજનો દિવસ વિશેષ લાભ અને પ્રગતિનો રહેશે
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ચોટિલામાં ભરઉનાળે પીવાના પાણીનાી તંગી, 40થી વધુ ગામોને નથી મળતુ પાણી
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
ISISના આતંકવાદીઓની પૂછપરછમાં મોટો ખૂલાસો, સુસાઈડ બોમ્બર બનવા હતા તૈયાર
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
પાણીની કિંમત તંત્રને નથી સમજાતી? મોડાસા નજીક પાઈપલાઈન મહિનાઓથી લીકેજ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
500 રૂપિયા આપવાની ના પાડતા નરાધમ પુત્રએ પોતાના જ ઘરને લગાવી દીધી આગ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
ચાકુની અણીએ હિંમતનગરમાં વેપારી લૂંટાયો, રુપિયા 6.15 લાખની લૂંટ
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
આકરા ઉનાળા વચ્ચે પાણીકાપ ! 40 હજારથી વધુ લોકોને નહીં મળે પાણી
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
અમદાવાદમાં આગામી પાંચ દિવસ જાહેર કરાયુ ગરમીનું રેડ એલર્ટ- Video
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
બનાસકાંઠા: સુજલામ સુફલામ કેનાલમાંથી પાણી છોડવા ખેડૂતોની માંગ, જુઓ
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
અમદાવાદની 15 મદરેસાઓએ માહિતી આપવાનો કર્યો ઇન્કાર, જુઓ-video
g clip-path="url(#clip0_868_265)">